Door43-Catalog_gu_tw/bible/names/sarah.md

2.5 KiB

સારા, સારાય

તથ્યો:

સારા ઈબ્રાહિમની પત્ની હતી

  • તેણીનું નામ મૂળ "સારાય" હતું, પરંતુ દેવે તેને "સારા" કર્યું.
  • સારાએ ઇસહાકને જન્મ આપ્યો, જે પુત્ર દેવે તેણીને અને ઈબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું.

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [ઈબ્રાહિમ], [ઈસહાક])

બાઈબલ સંદર્ભો

  • [ઉત્પત્તિ ૧૧:૩૦]
  • [ઉત્પત્તિ ૧૧:૩૧]
  • [ઉત્પત્તિ ૧૭:૧૫]
  • [ઉત્પત્તિ ૨૫:૯-૧૧]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __ [૫:૧]__ તેથી ઈબ્રાહિમની પત્ની, __સારા__એ તેને કહ્યું, "કેમ કે દેવે મને બાળકો પેદા કરવાથી અટકાવી છે અને હવે હું બાળકો માટે ખૂબ જ વૃદ્ધ છું, અહીં મારી દાસી હાગાર છે. તેની સાથે પણ લગ્ન કરી લો જેથી તે મારા માટે સંતાન પ્રાપ્ત કરી શકે.”
  • [૫:૪] "તમારી પત્ની, __સારા__ને એક પુત્ર હશે - તે પ્રતિજ્ઞાનો પુત્ર હશે."
  • [૫:૪] દેવે પણ સારાયનું નામ બદલીને સારા કર્યું, જેનો અર્થ થાય છે "રાજકુમારી."
  • __ [૫:૫]__ લગભગ એક વર્ષ પછી, જ્યારે ઈબ્રાહિમ ૧૦૦ વર્ષનો હતો અને સારા ૯૦ વર્ષની હતી, ત્યારે __સારા__એ ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો. દેવે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક રાખ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: : H8283, H8297, G45640