Door43-Catalog_gu_tw/bible/names/jamessonofzebedee.md

31 lines
2.6 KiB
Markdown

# (ઝબદીનો દીકરો) યાકૂબ
## સત્યો:
ઝબદીનો દીકરો, યાકૂબ, ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
તેને યોહાન નામનો નાનો ભાઈ હતો તે પણ ઈસુના પ્રેરિતોમાંનો એક હતો.
* યાકૂબ અને તેનો ભાઈ યોહાન તેઓના પિતા ઝબદીની સાથે માછલાં પકડવાનું કામ કરતા હતા.
* યાકૂબ અને યોહાનનું ઉપનામ “ગર્જનાના દીકરા” હતું, કારણકે કદાચ તેઓ ઝડપથી ગુસ્સે થઈ જતાં હતા.
* પિતર, યાકૂબ, અને યોહાન ઈસુના નિકટના શિષ્યો હતા, અને તેઓ આશ્ચર્યકારક ઘટનામાં તેની સાથે હતા, જેવા કે જયારે ઈસુ એલિયા અને મૂસા સાથે પર્વતની ટોચ પર હતો, અને જયારે મરી ગયેલી નાની છોકરી જેને ફરીથી સજીવન કરવામાં આવી.
* યાકૂબ જેણે બાઈબલમાં પુસ્તક લખ્યું તેના કરતાં આ અલગ વ્યક્તિ છે.
કેટલીક ભાષાઓમાં તેઓ બે અલગ માણસો હતા, તે સ્પષ્ટ કરવા આ નામો અલગ રીતે લખાયા છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [પ્રેરિત](../kt/apostle.md), [એલિયા](../names/elijah.md), [યાકૂબ (ઈસુનો ભાઈ)](../names/jamesbrotherofjesus.md), [યાકૂબ (અલ્ફીનો દીકરો)](../names/jamessonofalphaeus.md), [મૂસા](../names/moses.md))
## બાઈબલની કલમો:
* [લૂક 9:28-29](rc://*/tn/help/luk/09/28)
* [માર્ક 1:19-20](rc://*/tn/help/mrk/01/19)
* [માર્ક 1:29-31](rc://*/tn/help/mrk/01/29)
* [માર્ક 3:17-19](rc://*/tn/help/mrk/03/17)
* [માથ્થી 4:21-22](rc://*/tn/help/mat/04/21)
* [માથ્થી 17:1-2](rc://*/tn/help/mat/17/01)
## શબ્દ માહિતી:
* Strong's: G2385