Door43-Catalog_gu_tw/bible/names/ephraim.md

1.8 KiB

એફ્રાઈમ, એફ્રાઈમ કુળ

તથ્યો:

એફ્રાઈમ યૂસફનો નાનો દીકરો હતો. તેના વંશજો, એફ્રાઇમના કુળ, ઇસ્રાએલના એક આદિજાતિની રચના કરી.

  • એફ્રાઇમ નામ હિબ્રુ શબ્દ જેવું લાગે છે જેનો અર્થ થાય છે "ફળદાયી બનાવવું."
  • એફ્રાઈમનું કુળ ઇસ્રાએલના ઉત્તર ભાગમાં આવેલી દસ જાતિઓમાંની એક હતી.
  • કેટલીકવાર બાઈબલમાં એફ્રાઈમ નામનો ઉપયોગ ઇસ્રાએલના સમગ્ર ઉત્તરીય રાજ્યનો સંદર્ભ આપવા માટે કરવામાં આવે છે (જેમ કે યહૂદા નામનો ઉપયોગ ઇસ્રાએલના સમગ્ર દક્ષિણ રાજ્યનો સંદર્ભ આપવા માટે થાય છે).

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [યૂસફ઼], [મનાશ્શેહ], [ઇસ્રાએલનું રાજ્ય], [ઇસ્રાએલની બાર જાતિઓ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કાળવૃત્તાંત ૬:૬૬-૬૯]
  • [૨ કાળવૃત્તાંત ૧૩:૪-૫]
  • [હઝકિયેલ ૩૭:૧૬]
  • [ઉત્પત્તિ ૪૧:૫૨]
  • [ઉત્પત્તિ ૪૮:૧-૨]
  • [યોહાન ૧૧:૫૪]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0669, H0673, G21870