Door43-Catalog_gu_tw/bible/names/delilah.md

1.4 KiB

દલીલાહ

સત્યો:

દલીલાહ તે પલિસ્તી સ્ત્રી હતી કે જેને સામસૂન પ્રેમ કર્યો હતો, પણ તેની પત્ની નહોતી.

  • દલીલાહે સામસૂન કરતા પૈસાને વધારે પ્રેમ કર્યો.
  • પલિસ્તીઓએ દલીલાહની સાથે યુક્તિ કરી કે તે સામસૂન કેવી રીતે નિર્બળ બનાવી શકે તે જાણવા તેઓએ તેણીને લાંચ આપી.

જયારે તેનું બળ જતું રહ્યું, ત્યારે પલિસ્તીઓએ તેને પકડી લીધો.

( ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર)

(આ પણ જુઓ: લાંચ, પલિસ્તીઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1807