2021-09-30 20:30:49 +00:00
# કૈસર
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
## સત્યો:
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
“કૈસર” શબ્દ, નામ અથવા શીર્ષક તરીકે રોમન સામ્રાજ્યના ઘણા શાસકો દ્વારા વાપરવામાં આવતો હતો.
2023-08-07 18:30:24 +00:00
બાઇબલમાં આ નામ ત્રણ અલગ અલગ રોમન શાસકોને દર્શાવે છે.
2019-04-16 13:46:19 +00:00
2023-08-07 18:30:24 +00:00
* પહેલો રોમન કૈસર નામનો શાસક “કૈસર ઓગસ્તસ” હતો, કે જે ઈસુનો જન્મ થયો હતો તે સમય દરમ્યાન શાસન કરતો હતો.
2022-07-26 15:59:53 +00:00
* લગભગ ત્રીસ વર્ષો પછી, તે સમયે કે જયારે યોહાન બાપ્તિસ્ત પ્રચાર કરતો હતો, તે સમયે તિબેરીઅસ કૈસર રોમન સામ્રાજ્યનો શાસક હતો.
2023-08-07 18:30:24 +00:00
* જયારે ઈસુએ લોકોને કહ્યું કે, જે કૈસરનું છે તે તેને આપવું ઉચિત છે અને જે દેવનું છે તે દેવને આપવું ઉચિત છે, આ સમય દરમ્યાન તિબેરીઅસ કૈસર હજુ રોમમાં શાસન કરી રહ્યો હતો.
2022-07-26 15:59:53 +00:00
* જયારે પાઉલે કૈસરને અરજ કરી, જે રોમન સમ્રાટ, નીરોને દર્શાવે છે, કે જેનું શીર્ષક પણ “કૈસર” હતું.
2023-08-07 18:30:24 +00:00
* જયારે “કૈસરનું” શીર્ષક તેના પોતાના માટે વાપરવામાં આવ્યું છે, જેનું ભાષાંતર, “સમ્રાટ” તરીકે અથવા “રોમન શાસક” પણ કરી શકાય છે.
2022-07-26 15:59:53 +00:00
* નામોમાં જેવા કે કૈસર ઓગસ્તસ અથવા તિબેરીઅસ કૈસર, “કૈસર” નો ઉચ્ચાર રાષ્ટ્રીય ભાષાના ઉચ્ચાર સાથે બંધ બેસતો હોવો જોઈએ.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું ](rc://*/ta/man/translate/translate-names ))
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
(આ પણ જુઓ: [રાજા ](../other/king.md ), [પાઉલ ](../names/paul.md ), [રોમ ](../names/rome.md ))
2023-08-07 18:30:24 +00:00
## બાઇબલની કલમો:
2022-07-26 15:59:53 +00:00
2023-08-07 18:30:24 +00:00
* [પ્રેરિતોના કૃત્યો 25:6-8 ](rc://*/tn/help/act/25/06 )
2022-07-26 15:59:53 +00:00
* [લૂક 2:1-3 ](rc://*/tn/help/luk/02/01 )
* [લૂક 20 :23-24 ](rc://*/tn/help/luk/20/23 )
2023-08-07 18:30:24 +00:00
* [લૂક 23:1-2 ](rc://*/tn/help/luk/23/02 )
2022-07-26 15:59:53 +00:00
* [માર્ક 12:13-15 ](rc://*/tn/help/mrk/12/13 )
2023-08-07 18:30:24 +00:00
* [માથ્થી 22:15-17 ](rc://*/tn/help/mat/22/17 )
2022-07-26 15:59:53 +00:00
* [ફિલિપ્પી 4:21-23 ](rc://*/tn/help/php/04/21 )
## શબ્દ માહિતી:
2023-08-07 18:30:24 +00:00
* Strong's: G25410