Door43-Catalog_gu_tw/bible/kt/elect.md

52 lines
6.3 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# પસંદ કરેલું, પસંદ કરેલાઓ, પસંદ, પસંદ કરેલા લોકો, પસંદ કરેલો, ચૂંટવું
## વ્યાખ્યા:
શાબ્દિક રીતે “ચૂંટી કાઢવું” શબ્દનો અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” જેમની દેવે નિમણૂક અથવા તેના લોકો થવા પસંદ કર્યા છે, તે દર્શાવે છે.
“પસંદ કરેલા” અથવા દેવના પસંદ કરેલા” શીર્ષક કે જે ઈસુને દર્શાવે છે, કે જે પસંદ કરેલો મસીહા છે.
* “પસંદ” શબ્દનો અર્થ, કઈંક અથવા કોઈકને પસંદ કરવું/કરવો અથવા કઈંક નક્કી કરવું.
મોટેભાગે તે એવી વ્યક્તિને દર્શાવે છે કે જેને દેવ તેના લોક થવા સારું અને તેની સેવા કરવા સારું નિમણૂક કરે છે.
“પસંદ કરેલા હોવું” શબ્દનો અર્થ કઈંક કરવા “પસંદ હોવું” અથવા” નિમણૂક કરેલું હોવું.”
* દેવે લોકોને પવિત્ર રહેવા, સારા આત્મિક ફળ ધારણ કરવાના હેતુ માટે તેના દ્વારા અલગ કરી પસંદ કર્યા છે.
તેને લીધે તેઓ “પસંદ કરાયેલા અથવા “ચૂંટેલા” કહેવાય છે.
* ” “પસંદ કરાયેલા” શબ્દ બાઈબલમાં ક્યારેક ચોક્કસ લોકો જેવા કે મૂસા, અને દાઉદ રાજા જેમને દેવે તેના લોકો ઉપર નેતાઓ તરીકે નિમણૂક કરી, તે માટે વાપર્યો છે.
તે ઈઝરાયેલ દેશના પસંદ કરેલા લોકોને દર્શાવવા પણ વપરાયો છે.
* “ચૂંટવું” શબ્દ એ જૂનો શબ્દસમૂહ છે કે જેનો શાબ્દિક અર્થ, “પસંદ કરેલા” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે.
જયારે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને દર્શાવવામાં આવે છે, ત્યારે મૂળ ભાષામાં આ શબ્દસમૂહ બહુવચન છે.
* બાઈબલની જૂના અંગ્રેજીની આવૃત્તિમાં, જૂના અને નવા કરારના બન્નેના ભાષાંતરમાં, “પસંદ કરેલા(ઓ)” (બહુવચન) માટે “ચૂંટવું” શબ્દ વાપરવામાં આવ્યો છે.
નવા કરારમાં “ચૂંટવું” શબ્દ, મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં વાપર્યો છે, જે દર્શાવે છે કે લોકો વિશ્વાસથી ઈસુમાં દેવ દ્વ્રારા બચાવવામાં આવ્યા છે.
બાઈબલના અન્યત્ર લખાણમાં તેઓએ “પસંદ કરેલાઓ” તરીકે આ શબ્દનું ભાષાંતર વધારે શાબ્દિક રીતે કર્યું છે.
## ભાષાંતરના સૂચનો:
* “ચૂંટવું” શબ્દ અથવા શબ્દસમૂહનું શ્રેષ્ઠ ભાષાંતર કરીએ તેઓ અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે. તેનું ભાષાંતર, “લોકો જેમને દેવે પસંદ કરેલા” અથવા “દેવે તેમને તેના લોકો થવા નિમણૂક કરેલા છે” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
* “જેઓ પસંદ કરેલા હતા” શબ્દસમૂહનું ભાષાંતર, “જેઓની નિમણૂક કરેલી હતી” અથવા “જેઓને પસંદ કરેલા હતા” અથવા “જેમને દેવે પસંદ કર્યા” તરીકે પણ કરી શકાય છે.
* “મેં તમને પસંદ કર્યા છે” તે શબ્દનું ભાષાંતર, “મેં તમારી નિમણૂક કરી છે” અથવા “મેં તમને પસંદ કર્યા છે” એમ થઇ શકે છે.
* ઈસુના સંદર્ભમાં, “પસંદ કરેલાનું ભાષાંતર “દેવનો પસંદ કરાયેલ” અથવા “દેવ દ્વારા ખાસ નિમાયેલો મસીહા” અથવા “એક કે જે દેવે (લોકોને બચાવવા) નિમેલો” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [નિમણૂક](../kt/appoint.md), [ખ્રિસ્ત](../kt/christ.md))
## બાઈબલની કલમો:
* [2 યોહાન 1:1-3](rc://gu/tn/help/2jn/01/01)
* [કોલોસ્સી 3:12-14](rc://gu/tn/help/col/03/12)
* [એફેસી 1:3-4](rc://gu/tn/help/eph/01/03)
* [યશાયા 65:22-23](rc://gu/tn/help/isa/65/22)
* [લૂક 18:6-8](rc://gu/tn/help/luk/18/06)
* [માથ્થી 24:19-22](rc://gu/tn/help/mat/24/19)
* [રોમન 8:33-34](rc://gu/tn/help/rom/08/33)
## શબ્દ માહિતી:
* Strong's: H970, H972, H977, H1262, H1305, H4005, H6901, G138, G140, G1586, G1588, G1589, G1951, G4400, G4401, G4758, G4899, G5500