Door43-Catalog_gu_tw/bible/kt/beloved.md

39 lines
3.0 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# ખૂબ વ્હાલું (અતિપ્રિય)
## વ્યાખ્યા:
“ખૂબ વ્હાલું” શબ્દ એક પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે છે, કે જયારે કોઈ વ્યક્તિ પર પ્રેમ કરવામાં આવે અને કોઈને કોઈ વ્યક્તિ પ્રિય હોય.
* “ખૂબ વ્હાલા” શબ્દનો શાબ્દિક અર્થ, “પ્રિયજન” અથવા “જેના પ્રેમ કર્યો હોય” એમ થાય છે.
દેવ ઈસુને તેના “પ્રિય પુત્ર” તરીકે દર્શાવે છે.
* પ્રેરિતોએ જયારે ખ્રિસ્તી મંડળીઓ પર પત્રો લખ્યા ત્યારે તે વારંવાર સાથી વિશ્વાસીઓને “ખૂબ વ્હાલા” એમ કહી સંબોધે છે.
## ભાષાંતરના સુચનો:
* આ શબ્દનું ભાષાંતર, “પ્રેમ કરાયેલ” અથવા “પ્રિયજન” અથવા “ખુબ પ્રેમ કરાયેલ,” અથવા “અતિ પ્રિય” થઇ શકે છે.
* જયારે નિકટના મિત્રના સંદર્ભમાં વાત કરીએ તો, આનું ભાષાંતર “મારા પ્રિય મિત્ર” અથવા “મારા નજીકના મિત્ર” થઈ શકે છે.
અંગ્રેજીમાં “મારા પ્રિય મિત્ર, પાઉલ,” અથવા “પાઉલ, જે મારો પ્રિય મિત્ર” તે બહુ જ કુદરતી રીતે કહેવામાં આવ્યું છે.
બીજી ભાષાઓમાં આ ક્રમ વધારે કુદરતી હોય શકે પણ તે અલગ રીતે આવી શકે છે.
* એ બાબતની નોંધ લો કે “પ્રિય” શબ્દ દેવના પ્રેમ પરથી આવે છે, જે બિનશરતી, નિસ્વાર્થી, અને બલિદાનયુક્ત પ્રેમ છે.
(આ પણ જુઓ: [પ્રેમ](../kt/love.md))
## બાઈબલની કલમો:
* [1 કરંથી 4:14-16](rc://gu/tn/help/1co/04/14)
* [1 યોહાન 3:1-3](rc://gu/tn/help/1jn/03/01)
* [1 યોહાન 4:7-8](rc://gu/tn/help/1jn/04/07)
* [માર્ક 1:9-11](rc://gu/tn/help/mrk/01/09)
* [માર્ક 12:6-7](rc://gu/tn/help/mrk/12/06)
* [પ્રકટીકરણ 20:9-10](rc://gu/tn/help/rev/20/09)
* [રોમનો 16:6-8](rc://gu/tn/help/rom/16/06)
* [ગીતોનું ગીત 1:12-14](rc://gu/tn/help/sng/01/12)
## શબ્દ માહિતી:
* Strong's: H157, H1730, H2532, H3033, H3039, H4261, G25, G27, G5207