Door43-Catalog_gu_tw/bible/kt/arkofthecovenant.md

29 lines
2.8 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# કરારકોશ, યહોવાનો કોશ
## વ્યાખ્યા:
આ શબ્દો વિશેષ લાકડાંની પેટી, સોનાથી મઢેલી, કે જેમાં બે શિલાપાટીઓ જેની ઉપર દસ આજ્ઞાઓ લખેલી છે તેનો સમાવેશ થાય છે.
તેમાં માન્નાનું પાત્ર અને હારુનની લાકડીનો સમાવેશ થાય છે.
* આ શબ્દ “કોશ”નું ભાષાંતર “પેટી” અથવા “ખોખું” અથવા “પાત્ર” થઇ શકે છે.
* આ પેટીમાંની વસ્તુઓ ઈઝરાએલીઓને દેવના તેમની સાથેનો કરાર યાદ કરાવે છે.
* કરારકોશ “પરમ પવિત્રસ્થાનમાં” મુકવામાં આવ્યો હતો.
* દેવની હાજરી મુલાકાત મંડપના સૌથી પવિત્રસ્થાનમાં કરારકોશ ઉપર હતી, કે જ્યાં મૂસા દેવ સાથે ઈઝરાએલીઓના માટે વાત કરતો.
તે સમય દરમ્યાન જયારે કરારકોશ મંદિરના પરમપવિત્રસ્થાન હતો, ત્યારે ફક્ત મુખ્યયાજક વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિતના દિવસે તે કરારકોશ પાસે જઈ શકતો હતો.
ઘણી અંગ્રેજી આવૃત્તિઓમાં, આ શબ્દ “કરારની આજ્ઞાઓ” નો શાબ્દિક અર્થ “સાક્ષી” થઇ શકે છે.
આ સત્ય છે કે દસ આજ્ઞાઓ, દેવના તેના લોકોની સાથે કરવામાં કરાર, જે પુરાવો અથવા સાક્ષી સમાન હતા.
(આ પણ જુઓ: [કોશ](../kt/ark.md), [કરાર](../kt/covenant.md), [પ્રાયશ્ચિત](../kt/atonement.md), [પવિત્રસ્થાન](../kt/holyplace.md), [સાક્ષી](../kt/testimony.md))
* [1 શમુએલ 6:14-15](rc://gu/tn/help/1sa/06/14)
* [નિર્ગમન 25:10-11](rc://gu/tn/help/exo/25/10)
* [હિબ્રુ 9:3-5](rc://gu/tn/help/heb/09/03)
* [ન્યાયાધીશો 20:27-28](rc://gu/tn/help/jdg/20/27)
* [ગણના 7:89](rc://gu/tn/help/num/07/89)
* [પ્રકટીકરણ 11:19](rc://gu/tn/help/rev/11/19)
## શબ્દ માહિતી:
* Strong's: H727, H1285, H3068