Door43-Catalog_gu_tw/bible/names/kadesh.md

30 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2021-09-30 20:30:49 +00:00
# કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
## તથ્યો:
2019-04-16 13:46:19 +00:00
સર્વ નામો કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ ઈઝરાયેલના ઇતિહાસના મહત્વના શહેર જે અદોમના પ્રદેશ નજીક ઈઝરાયેલના દક્ષિણ ભાગ પર સ્થિત હતું તેનો ઉલ્લેખ કરે છે.
* કાદેશ શહેર એ રણદ્વીપ હતું, એવું સ્થળ જ્યાં ઝીન નામના રણની વચ્ચે પાણી અને ફળદ્રુપ જમીન હતા.
* મુસાએ કાદેશ બાર્નેઆથી બાર જાસૂસોને કનાનમાં મોકલ્યા.
* અરણ્યમાં ભટકવા દરમિયાન ઈઝરાયેલે કાદેશ ખાતે પણ છાવણી કરી હતી.
* કાદેશ બાર્નેઆ એ જગા હતી જ્યાં મરિયમ મરી ગઈ હતી.
* તે તો મરીબાથ કાદેશ હતું જ્યાં મુસા ઈશ્વરને અનાધિન થયો અને જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેને હુકમ કરવાને બદલે ઈઝરાયેલીઓ માટે પાણી મેળવવા ખડક પર માર્યું.
* કાદેશ શબ્દ હિબ્રૂ શબ્દમાં જેનો અર્થ “પવિત્ર” અથવા “અલગ કરાયેલ” થાય છે તે પરથી ઉતરી આવ્યો છે.
2021-09-30 20:30:49 +00:00
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://*/ta/man/translate/translate-names))
2019-04-16 13:46:19 +00:00
(આ પણ જુઓ: [રણ](../other/desert.md), [અદોમ](../names/edom.md), [પવિત્ર](../kt/holy.md))
2021-09-30 20:30:49 +00:00
## બાઇબલના સંદર્ભો:
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
* [હઝકિયેલ 48:27-29](rc://*/tn/help/ezk/48/27)
* [ઉત્પત્તિ 14:7-9](rc://*/tn/help/gen/14/07)
* [ઉત્પત્તિ 16:13-14](rc://*/tn/help/gen/16/13)
* [ઉત્પત્તિ 20:1-3](rc://*/tn/help/gen/20/01)
* [યહોશુઆ 10:40-41](rc://*/tn/help/jos/10/40)
* [ગણના 20:1](rc://*/tn/help/num/20/01)
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
## શબ્દ માહિતી:
2019-04-16 13:46:19 +00:00
* Strong's: H4809, H6946, H6947