Door43-Catalog_gu_tw/bible/names/herodthegreat.md

37 lines
3.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2021-09-30 20:30:49 +00:00
# મહાન હેરોદ
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
## સત્યો:
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
ઈસુના જનમ્યો હતો તે સમય પર મહાન હેરોદ યહૂદિયા ઉપર રાજ કરતો હતો.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
* તે હેરોદ નામનાં અદોમીઓના અનેક શાસકોમાં પ્રથમ હતો કે જેણે રોમન સામ્રાજ્યના ભાગો ઉપર રાજ કર્યું.
* તેના પૂર્વજો યહૂદી ધર્મમાં ધર્માન્તર પામ્યા હતા, અને તે યહૂદી તરીકે મોટો થયો હતો.
* તે સાચો રાજા નહોતો છતાં પણ કૈસર ઓગસ્તસે તેને “હેરોદ રાજા” નામ આપ્યું.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
તેણે 33 વર્ષો માટે યહૂદીઓ ઉપર યહૂદિયામાં રાજ કર્યું.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
* મહાન હેરોદ એ તેણે સુંદર ઈમારતો બાંધવા માટે અને યહૂદીઓના યરૂશાલેમમાંના મંદિરને ફરીથી બાંધવા જે આદેશ આપ્યો તે માટે જાણીતો હતો.
* આ હેરોદ ખૂબ જ ક્રૂર હતો અને ઘણા માણસોને મારી નાખ્યા હતા.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
જયારે તેણે સાભળ્યું કે “યહૂદીઓનો રાજા બેથલેહેમમાં જન્મ્યો છે, ત્યારે તેણે બધાંજ નર બાળકોને જે તે નગરમાં હતા તેઓને મારી નાખ્યા.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
* તેના દીકરાઓ હેરોદ એન્તીપાસ, હેરોદ ફિલિપ, અને તેનો પૌત્ર હેરોદ એગ્રીપા પણ રોમન શાસકો બન્યા.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
તેનો દોહિત્ર હેરોદ એગ્રીપા બીજો (“એગ્રીપા રાજા” કહેવાતો) તેણે યહૂદિયાના સમગ્ર વિસ્તાર ઉપર રાજ કર્યું.
2019-04-16 13:46:19 +00:00
2022-07-26 15:59:53 +00:00
(જુઓ [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હેરોદ એન્તીપાસ](../names/herodantipas.md), [યહૂદિયા](../names/judea.md), [રાજા](../other/king.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલની કલમો:
* [માથ્થી 2:1-3](rc://*/tn/help/mat/02/01)
* [માથ્થી 2:11-12](rc://*/tn/help/mat/02/11)
* [માથ્થી 2:16](rc://*/tn/help/mat/02/16)
* [માથ્થી 2:19-21](rc://*/tn/help/mat/02/19)
* [માથ્થી 2:22-23](rc://*/tn/help/mat/02/22)
## શબ્દ માહિતી:
* Strong's: G2264