gu_tn/1CO/10/18.md

12 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યજ્ઞાર્પણો ખાનારા યજ્ઞવેદીના સહભાગી થયા નથી?
તરફ: “જેઓ મૂર્તિની વેદી સમક્ષ અર્પણ કરેલું ખાય છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તો હું શું કહું છું?
તરફ: “હું જે કહું છું તેની તપાસ કરું છું” અથવા “આ તે જ હું કહું છું.”
# શું મૂર્તિ કંઈ છે?
તરફ: “મૂર્તિ કંઈ સાચી નથી” અથવા “મૂર્તિ મહત્વની નથી.”
# મૂર્તિને ભોજન અર્પણ કંઈ છે?
તરફ: “મૂર્તિને ભોજન અર્પણ કોઈ મહત્વનું નથી.” અથવા “મૂર્તિને જે ભોજન અર્પણ કરવામાં આવે છે તે અર્થવિનાનું છે.”