Update 'content/back/intro.md'

This commit is contained in:
Jesse Griffin 2019-08-16 17:46:46 +00:00
parent 5455ff3ab0
commit 277d818cb1
1 changed files with 2 additions and 2 deletions

View File

@ -1,4 +1,4 @@
### જોડાઓ(Get Involved)! #
### જોડાઓ(Get Involved)!
અમારો પ્રયાસ આ લધું ચિત્રબાઈબલને _જગતની_ _દરેક ભાષાઓમાં_ ઉપલબ્ધ કરાવવું છે અને તે માટે તમે મદદ કરી શકો છો! આ અશક્ય નથી અમે ધારીએ છીએ કે આ ત્યારે શક્ય થશે જ્યારે પ્રભુનું સંપુર્ણ શરીર એકસાથે મળીને આ સાહિત્યનું અનુવાદ અને વિતરણ કરવાનું કાર્ય કરશે.
@ -6,6 +6,6 @@
તમે આ પુસ્તકની ગમે તેટલી પ્રતિલીપી ગમે તેને મુકત રીતે મફતમાં વિતરણ કરો. ડિજીટલ પ્રતિલીપી મફતમાં ઓનલાઈન/ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, અને મુક્ત હોવાથી અમે એનો વપરાશ કરીએ છીએ, તમે ધંધાદારી રીતે એની વળતર ચુકવ્યાં વગર જગતમાં ગમેં ત્યાં પ્રકાશીત કરી શકો છો.વધુ જાણકારી અહિં મળશે__[http://openbiblestories.com.](http://openbiblestories.com)__
### વધારો (Extend) ! #
### વધારો (Extend)!
અન્ય ભાષાઓમાં મુક્ત બાઈબલ વાર્તાઓનું ચલચિત્ર અને મોબાઈલ ફોન એપ્લીકેશન્સ અહિ મળી શકે છે __[http://openbiblestories.com.](http://openbiblestories.com)__ વેબસાઈટ પર, તમે મુકત બાઈબલ વાર્તાઓના તમારી ભાષામાં અનુવાદ કરવા માટે પણ મદદ મેળવી શકો છો