# Christ, our Passover lamb, has been sacrificed જેમ પાસ્ખાપર્વનું એક હલવાન ઇઝરાએલના પાપોને વિશ્વાસ દ્વારા દર વર્ષે ઢાંકે છે, તેમ જ ખ્રિસ્તનું બલિદાન ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનારા સર્વના પાપને અનંતકાળ માટે ઢાંકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ આપણા પાસ્ખાપર્વનું હલવાન, ખ્રિસ્તનું બલિદાન આપ્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])