# Things that no eye ... imagined, the things ... who love him આ એક અપૂર્ણ વાક્યરચના છે. કેટલાક અનુવાદોમાં તેને સંપૂર્ણ વાક્ય બનાવે છે: ""જે વાના આંખે ... કલ્પ્યા નથી; આ વાના ... જેઓ તેમને પ્રેમ કરે છે."" બીજા તેને અપૂર્ણ મૂકી દે છે પરંતુ અહીં વિરામચિહ્નો દ્વારા બતાવે છે કે તે અપૂર્ણ છે અને આ કલમને આગામી કલમમાં ચાલુ રાખે છે: ""'જે વાના આંખે … કલ્પ્યા નથી, જે વાના ... જે તેમને પ્રેમ કરે છે'— # Things that no eye has seen, no ear has heard, no mind has imagined આ ત્રિપાઇ છે જે વ્યક્તિના સર્વ ભાગોનો ભાર મૂકવા માટે ઉલ્લેખ કરે છે કે કોઈ વ્યક્તિ નથી કે ઈશ્વરે તૈયાર કરેલા વાનાની જાણ થઈ હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # the things that God has prepared for those who love him જેઓ તેમને પ્રેમ કરે છે તેઓને માટે પ્રભુએ સ્વર્ગમાં અદ્દભુત વાનાઓ તૈયાર કર્યા છે.