# I was with you હું તમારી સાથે મુલાકાત કરી રહ્યો હતો # in weakness શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""શારીરિક રીતે નિર્બળ"" અથવા 2) ""હું એવી લાગણી અનુભવતો હતો કે મારે જે કરવાની જરૂર હતી તે હું કરી શકતો ન હતો.