# Connecting Statement: પાઉલ માનવીય જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે. તે ભાર મૂકે છે કે આત્મિક જ્ઞાન ઈશ્વર તરફથી આવે છે. # brothers અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.