# Connecting Statement: પાઉલ ઈશ્વર સમક્ષ વિશ્વાસીઓની સ્થિતિ પર ભાર મૂકે છે. # Not many of you આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના ઘણા ઓછા # wise by human standards જેને મોટાભાગના લોકો જ્ઞાની કહેશે # of noble birth વિશેષ કારણ કે તમારું કુટુંબ મહત્વપૂર્ણ છે