# the foolishness of God is wiser than people, and the weakness of God is stronger than people શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ ઈશ્વરની મૂર્ખતા અને નિર્બળતા વિષે વ્યંગાત્મક રીતે બોલી રહ્યો છે. પાઉલ જાણે છે કે ઈશ્વર મૂર્ખ અથવા નિર્બળ નથી. વૈકલ્પિક અનુવાદ: ""માણસોના જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસોની શક્તિ કરતા ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે"" અથવા 2) પાઉલ ગ્રીક લોકોના દૃષ્ટિકોણથી બોલી રહ્યો છે જેઓને લાગે છે કે ઈશ્વર મૂર્ખ અથવા નિર્બળ છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો જેને ઈશ્વરની મૂર્ખતા કહે છે તેને લોકો જેને જ્ઞાન કહે છે તે કરતાં જ્ઞાની છે, અને જેને લોકો ઈશ્વરની નિર્બળતા કહે છે તે લોકોના સામર્થ્ય કરતાં વિશેષ છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-irony]])