# This is why he also says in another Psalm પાઉલના શ્રોતાઓ સમજી શક્યા કે આ ગીતશાસ્ત્ર મસીહાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના અન્ય ગીતશાસ્ત્રમાં, તે મસીહા વિષે પણ કહે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # he also says દાઉદ કહે છે કે. દાઉદ ગીતશાસ્ત્ર 16 થી જે અવતરણમાં આવે છે તેનો લેખક છે. # You will not allow your Holy One to see decay સડો જુઓ"" શબ્દસમૂહ એ ""સડવું"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના પવિત્રના શરીરને કોહવાણ લાગવા દેશે નહિ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # You will not allow અહીં દાઉદ ઈશ્વર વિશે કહે છે.