# General Information: અહીં ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ, સિલાસ અને યોહાન માર્ક છે. ""આ માણસ"" શબ્દો ""સર્ગિયુસ પાઉલ"" નો ઉલ્લેખ કરે છે. પ્રથમ ""તે"" શબ્દ સર્ગિયુસ પાઉલનો ઉલ્લેખ કરે છે, જે બુધ્ધીશાળી હતો; બીજો શબ્દ ""તે"" એક જાદુગર અલિમાસ (જે બાર-ઈસુ પણ કહેવાય છે) નો ઉલ્લેખ કરે છે. # the whole island તેઓ ટાપુની એક જગ્યાએથી બીજી તરફ ગયા અને તેઓ જ્યાંથી પસાર થયા તે દરેક શહેરમાં સુવાર્તાનો સંદેશ પ્રગટ કરતા ગયા. # Paphos સૈપ્રસનું મુખ્ય શહેર જેમાં આ બુદ્ધિશાળી રહેતો હતો # they found અહીંયા ""મળ્યો"" એટલે કે તેઓ તેની શોધ કર્યા વિના તેની પાસે આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મળ્યા"" અથવા ""તેઓ ત્યાં આવ્યા # a certain magician ખાસ વ્યક્તિ જે મેલીવિદ્યા કરે છે અથવા ""એક વ્યક્તિ જે અલૌકિક જાદુઈ કળાઓ કરે છે” # whose name was Bar Jesus બાર ઈસુનો અર્થ છે ""ઈસુનો દીકરો."" આ માણસ અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે કોઈ સંબંધ નથી. ઈસુ નામ તે સમયે સામાન્ય નામ થઈ ગયું હતું. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])