# Connecting Statement: પાઉલ રોમમાં વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરે તેને વિદેશી લોકો સુધી પહોંચવા માટે પસંદ કર્યો. # I myself am also convinced about you, my brothers પાઉલને ખાતરી છે કે રોમમાં વિશ્વાસીઓ એકબીજાને તેમની વર્તણૂંકમાં માન આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારી જાતને સંપૂર્ણ ખાતરી આપુ છે કે તમે પોતે જ સંપૂર્ણ સારી રીતે બીજાઓ માટે વર્તો છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # brothers અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. # filled with all knowledge પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે અહીં અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને અનુસરવા માટે પૂરતા જ્ઞાનથી ભરેલું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # able to also exhort one another અહીં ""પ્રોત્સાહન"" એટલે શીખવવું. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજાને શીખવવામાં પણ સક્ષમ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])