# Connecting Statement: પાઉલ પાપ અને ભલાઈથી કરેલા સંઘર્ષનો જવાબ આપે છે. # There is therefore now no condemnation for those who are in Christ Jesus અહીં ""નિંદા"" એ લોકોને શિક્ષા કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ખ્રિસ્ત ઈસુમાં જોડાયા છે ઈશ્વર તેમને દોષી ઠરાવશે નહિ અને શિક્ષા કરશે નહિ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # therefore તે કારણસર અથવા ""કારણ કે જે મેં હમણાં તમને કહ્યું છે તે સાચું છે