# If anyone is to be taken આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે કોઈએ નક્કી કર્યું છે કે કોને લઈ લેવો જોઈએ. જો જરૂર હોય તો, અનુવાદકો સ્પષ્ટ કરી શકે છે કે કોણે તે નિર્ણય લીધો છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરે નક્કી કર્યું છે કે કોઈને લઇ લેવો જોઈએ"" અથવા ""જો તે ઈશ્વરની ઇચ્છા છે કે કોઈને લઈ લેવો જોઈએ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # If anyone is to be taken into captivity આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""દાસત્વ"" નામને “પકડાવી દે” ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ઈશ્વરની ઇચ્છા છે કે શત્રુ કોઈ ચોક્કસ વ્યક્તિને પકડાવી દે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # into captivity he will go દાસત્વ"" નામને “પકડાવી દે” ક્રિયાપદ સાથે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની પકડાવી દેવામાં આવશે"" અથવા ""શત્રુ તેને પકડાવી દેશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # If anyone is to be killed with the sword આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો શત્રુને માટે ઈશ્વરની ઇચ્છા છે કે તે કોઈ ચોક્કસ વ્યક્તિને તલવારથી મારી નાખે તો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # with the sword તલવાર યુદ્ધને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""યુદ્ધમાં"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # he will be killed આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શત્રુ તેને મારી નાખશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # Here is a call for the patient endurance and faith of the saints ઈશ્વરના પવિત્ર લોકોએ ધીરજથી સહન કરવું જોઈએ અને વિશ્વાસુ રહેવું જોઈએ