# They were not given permission તેઓ તીડનો ઉલ્લેખ કરે છે. ([પ્રકટીકરણ 9:૩](../09/03.md)) # those people તીડો જેઓને ડંખ મારતા હતા તે લોકો # but only to torture them અહીં "" પરવાનગી આપેલ "" શબ્દો સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પણ તેઓને માનસિક ત્રાસ પમાડવાની જ મંજૂરી આપવામાં આવી હતી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]]) # to torture them for five months તીડને પાંચ મહિના સુધી આ કરવાની મંજૂરી આપવામાં આવશે. # to torture them તેમને ભયંકર પીડા સહન કરવા માટે # the sting of a scorpion વીંછી એ ઝેરી ડંખવાળુ તેમજ લાંબી પૂંછડી ધરાવતું નાનું જીવડું છે. તેના ડંખથી ભારે પીડા અથવા મૃત્યુ પણ થઇ શકે છે.