# Connecting Statement: શિષ્યો હજી પણ સમજી શક્યા નહિ કે ઈસુએ હમણાં જ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને ટોળાંને શું કહ્યું. ઈસુએ તેમનો અર્થ તેમને વધુ સારી રીતે સમજાવ્યો. # Now અહીં આશબ્દનો ઉપયોગ મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા થયો છે. ઈસુ હવે ભીડથી દૂર તેમના શિષ્યોની સાથેએક ઘરમાંછે.