# Silence! Be still! આ બે શબ્દસમૂહો સમાન છે અને ઈસુ પવન તેમજસમુદ્રને શું કરવા માગે છે તેના પર ભાર મૂકવા માટે વપરાય છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]]) # a great calm સમુદ્ર પર મહા શાંતિ થઈ અથવા ""સમુદ્ર પર મહા શાંતિ છવાઇ ગઈ