# Now અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી ઘટનાના નવા ભાગને રજુ કરે છે. # they might put him to death અહીં “તેઓ” તે મુખ્ય યાજકો અને સભાનો ઉલ્લેખ કરે છે. # they might put him to death કદાચ તેમને મારી નાખવાનું કારણ મળી શકે