# My cup you will indeed drink પ્યાલો પીવો"" અથવા ""પ્યાલામાંથી પીવું"" એ એક રૂઢીપ્રયોગ છે એટલે કે દુઃખ સહન કરવાનો અનુભવ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ હું દુઃખ સહન કરું છું તેમ તમે પણ દુઃખ સહન કરશો ખરા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # right hand ... left hand આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવાનો ઉલ્લેખ છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 20:21] (../20/21.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # it is for those for whom it has been prepared by my Father આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થાનો મારા પિતાએ તૈયાર કરેલા છે, અને મારા પિતા જેઓને પસંદ કરશે તેઓને જ તે સ્થાનો આપશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # my Father ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])