# lying in the manger ગભાણ એ એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તમે [લૂક 2:7](../02/07.md) માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.