# Connecting Statement: ઈસુ ફિલિપને પ્રશ્ન કરે છે ત્યારબાદ સર્વ શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે. # Do you not believe ... in me? ઈસુ ફિલિપને જે શબ્દો કહે છે તેની પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે ખરેખર મારા પર.. વિશ્વાસ કરવો જોઈએ."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # Father ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) # The words that I say to you I do not speak from my own authority હું જે તમને કહું છું તે મારા તરફથી નથી અથવા “જે વચનો હું તમને કહું છું તે મારા નથી” # The words that I say to you અહીં “તમે” બહુવચન છે. હવે ઈસુ સર્વ શિષ્યો સાથે વાત કરે છે.