# they heard that he had done this sign તેઓએ બીજાંઓ પાસેથી સાંભળયું કે તેમણે ચમત્કાર કર્યો છે # this sign ચમત્કાર"" એ એવી ઘટના અથવા બનાવ છે કે જે સાબિત કરે છે કે કંઈક સાચું છે. આ ઘટનામાં, લાજરસને સજીવન કરવાનો “ચમત્કાર"" સાબિત કરે છે કે ઈસુ જ મસીહા છે.