# most holy place સ્વર્ગમાં ઈશ્વરની હાજરી વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે અધિક પવિત્ર જગા, મુલાકાત મંડપમાંનો અંદરનો ઓરડો હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])