# Connecting Statement: દેમેત્રિયસ એ કારીગરો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. # You see and hear that હવે તમારા જાણવામાં આવ્યું છે અને સમજો છો કે # turned away many people પાઉલે લોકોને મૂર્તિઓની પૂજા કરતા રોક્યા તે જણાવે છે કે પાઉલ લોકોને વાસ્તવિક રીતે જુદી દિશામાં ફેરવી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લોકોને સ્થાનિક દેવતાઓની ઉપાસના કરવાનું બંધ કરાવ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # He is saying that there are no gods that are made with hands અહીં ""હાથ"" શબ્દ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે કહે છે કે લોકો જે મૂર્તિ બનાવે છે તે ખરા દેવો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]] અને [[rc://*/ta/man/translate/figs-synecdoche]])