# Now all the Athenians and the strangers living there સર્વ"" શબ્દ એ સામાન્યીકરણ છે જે ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે આથેન્સના ઘણાં લોકો અને અજાણ્યાઓ ત્યાં રહેતા હતા"" અથવા ""હવે ઘણાં આથેન્સના લોકો અને અજાણ્યા લોકો ત્યાં રહેતા હતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # all the Athenians એથેનીઓ આથેન્સના લોકો છે, જે મકદોનિયા (વર્તમાન ગ્રીસ) નીચેના પ્રદેશની પાસે આવેલું એક શહેર છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]]) # the strangers વિદેશીઓ # spent their time in nothing but either telling or listening અહીંયા ""સમય"" વિશે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈ વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનો સમય કાં તો કહેવા માટે અથવા સાંભળવા સિવાય ગાળતા નહોતા"" અથવા ""હંમેશા કહેવા અથવા સાંભળ્યા સિવાય કંઈ જ કરતા નહોતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # spent their time in nothing but either telling or listening તેમનો સમય કામ વિના પસાર કર્યો"" એ શબ્દસમૂહ અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણું કર્યું નહીં પરંતુ કહ્યું અથવા સાંભળ્યું"" અથવા ""તેમનો ઘણો સમય કહેવામાં અથવા સાંભળવામાં ખર્ચ કર્યો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # telling or listening about something new નવા દાર્શનિક વિચારોની ચર્ચા અથવા “તેઓને માટે જે નવું હતું તે વિશે વાત કરતાં”