# he went પહેલાનું વાક્ય સૂચવે છે કે સિલાસ પાઉલ સાથે હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ગયા"" અથવા ""પાઉલ અને સિલાસ ગયા"" અથવા ""પાઉલ સિલાસને લઈને ચાલ્યો ગયો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # went through Syria and Cilicia આ એશિયા માઇનોરના પ્રાંતો અથવા વિસ્તારો, કે જે સૈપ્રસ ટાપુ પાસે આવેલા છે. # strengthening the churches મંડળીમાં વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરવાની વાત તે રીતે કરવામાં આવે છે જાણે કે પાઉલ અને સિલાસ વિશ્વાસીઓને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. ""મંડળીઓ"" શબ્દ સિરિયા અને કિલીકિયામાંના વિશ્વાસીઓના જૂથોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મંડળીમાં વિશ્વાસીઓને પ્રોત્સાહન આપો"" અથવા ""વિશ્વાસીઓના સમુદાયને ઈસુમાં વધુ નિર્ભર રહેવા ઉતેજન આપ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-metonymy]])