# to lay upon you no greater burden than these necessary things આ એવા નિયમ વિશે કહે છે કે જેને લોકોએ પાલન કરવાની જરૂર છે જાણે કે લોકો તેને ખભા પર વહન કરી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])