# General Information: અહીં ""તેઓ"" શબ્દ કર્નેલિયસના બે સેવકો અને કર્નેલિયસના આજ્ઞા હેઠળના સૈનિકનો ઉલ્લેખ કરે છે ([પ્રેરિતોનાં કૃત્યો 10:7](../10/07.md)). # Connecting Statement: આ વાર્તા કર્નેલિયસ પરથી ઈશ્વર પિતર સાથે શું કરી રહ્યા છે તે કહેતા બદલાય છે. # about the sixth hour બપોરના સમયે # up upon the housetop ઘરની છતો સપાટ હતી અને લોકો તેના પર ઘણીવાર વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા.