# you, lady ... writing to you આ વાક્ય “તમે” એ એકવચન છે. (જુઓ:[[rc://*/ta/man/translate/figs-you]]) # not as though I were writing to you a new commandment હું તમને કંઈ નવું કરવાનું કહેતો નથી # but one that we have had from the beginning અહિયાં “પ્રથમથી” એ “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો” એ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારે ઇસુએ જે આજ્ઞા આપી તે કરવાનું હું તમને કહું છું. (જુઓ:[[rc://*/ta/man/translate/figs-explicit]]) # beginning—that we should love one another આ વાક્યને નવા વાક્ય તરીકે ભાષાંતર કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પ્રથમથી, તેણે આજ્ઞા આપી કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઇએ”