# so you may have an answer જેથી તમારી પાસે કંઈક કહેવાનું હોય # those who boast about appearances but not about what is in the heart અહીં શબ્દ ""દેખાવ"" એ ક્ષમતા અને સ્થિતિ જેવી વસ્તુઓના બાહ્ય અભિવ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. ""હૃદય"" શબ્દ એ વ્યક્તિના આંતરિક ચરિત્રને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તેમના પોતાનાં કાર્યોની પ્રસંશા કરે છે, પરંતુ તેઓ ખરેખર તેમના આંતરિક અસ્તિત્વમાં કેવા છે તે વિષે ધ્યાન આપતા નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])