# this is the confidence પાઉલે હમણાં જ જે કહ્યું તેનો આ ઉલ્લેખ છે. તેનો વિશ્વાસ એ હકીકત જાણવા દ્વારા આવે છે કે કરિંથીઓ ઈશ્વર સમક્ષ તેની સેવાની માન્યતા છે.