# one mediator for God and man મધ્યસ્થ તે વ્યક્તિ છે કે જે એકબીજાથી અસંમત બે પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટાઘાટો કરવામાં મદદ કરે છે. અહીંયા ઈસુ પાપીઓને ઈશ્વર સાથે શાંતિપૂર્ણ સંબંધમાં પ્રવેશવા માટે મદદ કરે છે.