gu_tn_old/1co/05/01.md

16 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
પાઉલે હવે વિશેષરૂપે જણાવે છે કે તેણે તેઓના પાપ વિશે શું સાંભળ્યું છે, અને કરિંથના વિશ્વાસીઓ તે માણસ અને તેના પાપને સ્વીકારવામાં કેવી રીતે અભિમાની થયા છે.
# that is not even permitted among the Gentiles
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે વિદેશીઓને પણ પરવાનગી નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# A man has his father's wife
તમારી મધ્યેનો એક વ્યક્તિ છે જે તેના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરી રહ્યો છે
# father's wife
તેના પિતાની પત્ની, પરંતુ કદાચ તેની પોતાની મા નહિ