gu_tn_old/1co/04/15.md

12 lines
1.7 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# ten thousand guardians
એક આત્મિક પિતાના મહત્વ પર ભાર મૂકવા માટે, માર્ગદર્શન આપતા લોકોની સંખ્યાની આ અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા વાલીઓ"" અથવા ""વાલીઓની મોટી ભીડ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# I became your father in Christ Jesus through the gospel
પાઉલ પ્રથમ ભારપૂર્વક જણાવી રહ્યાં છે કે કરિંથીઓ સાથેનો તેનો સબંધ ""ખ્રિસ્તમાં"" વધારે મહત્વપૂર્ણ છે, બીજું કે તે, તે માટે આવ્યું કારણ કે તેણે તેઓને સુવાર્તા આપી હતી, અને ત્રીજુ કે તેઓ માટે તે પિતા સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એટલા માટે થયું કે જ્યારે મેં તમને સુવાર્તા આપી ત્યારે ઈશ્વરે તમને ખ્રિસ્તમાં જોડ્યા અને એ રીતે હું તમારો પિતા બન્યો છું
# I became your father
કારણ કે પાઉલે કરિંથીઓને ખ્રિસ્તમાં દોરવાની આપી હતી, તે તેમના પિતા સમાન છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])