gu_tn_old/1co/03/03.md

8 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# still fleshly
હજુ પણ પાપી અથવા સાંસારિક ઇચ્છાઓ અનુસાર વર્તે છે
# are you not living according to the flesh, and are you not walking by human standards?
પાઉલ કરિંથીઓને તેમના પાપી વર્તન માટે ઠપકો આપી રહ્યો છે. ""તમારા વર્તનનો ન્યાય કરવો,"" માટે અહીં ""ચાલવું"" એક રૂપક છે, શું સારું અને ખરાબ શું છે તે નક્કી કરવું. વૈકલ્પિક અનુવાદ: ""તમને શરમ લાગવી જોઈએ કારણ કે તમે તમારી પાપી ઇચ્છાઓ અનુસાર વર્તન કરી રહ્યા છો અને તમારૂ વર્તન સારું છે કે ખરાબ તે નક્કી કરવા માટે તમે માનવ ધોરણોનો ઉપયોગ કરી રહ્યા છો!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]] અને [[rc://*/ta/man/translate/figs-metaphor]])