gu_tn_old/1co/02/16.md

4 lines
709 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# For who can know the mind of the Lord, that he can instruct him?
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે પ્રભુના મનને કોઈ જાણી શકતું નથી. પ્રભુ જેટલું કોઈ બુદ્ધિશાળી નથી. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના મનને કોઈ જાણી શકતું નથી, તેથી કોઈ તેમને કંઈ શીખવી શકતું નથી, જે તે પહેલાથી જાણતો ન હોય"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])