gu_tn_old/1co/01/23.md

8 lines
745 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Christ crucified
ખ્રિસ્ત વિશે, જે વધસ્તંભ પર મરણ પામ્યા (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# a stumbling block
જેમ કોઈ વ્યક્તિ રસ્તા પરના પથ્થરથી ઠોકર ખાય છે, તેમ ખ્રિસ્તના ક્રૂસારોહણ દ્વારા તારણનો સંદેશ યહૂદીઓને ઈસુમાં પર વિશ્વાસ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્વીકાર્ય નથી"" અથવા ""ખૂબ જ અપમાનજનક"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])