gu_tn_old/1co/01/01.md

8 lines
693 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Paul
તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, પાઉલ
# Sosthenes our brother
આ સૂચવે છે કે પાઉલ અને કરિંથના લોકો બંને સોસ્થનેસને જાણતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે અને હું જાણીએ છીએ તે ભાઈ સોસ્થનેસ"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]] અને [[rc://*/ta/man/translate/figs-explicit]])