gu_tn_old/2co/08/09.md

12 lines
992 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# the grace of our Lord
આ સંદર્ભમાં, ""કૃપા"" શબ્દ એ ઉદારતા પર ભાર મૂકે છે જે દ્વારા ઈસુએ કરિંથીઓને આશીર્વાદ આપ્યા હતા.
# Even though he was rich, for your sakes he became poor
ઈસુ તેમના માનવ અવતાર અગાઉ સમૃદ્ધ હતા અને માનવદેહમાં આવ્યા પછી દરિદ્રી બન્યા વિશેની વાત પાઉલ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# through his poverty you might become rich
ઈસુ માનવ રૂપ ધરીને આવ્યા તેના પરિણામ સ્વરૂપે કરિંથીઓ આત્મિક રીતે સમૃદ્ધ બન્યાનું પાઉલ કહે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])