gu_tn_old/rom/16/02.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# you may receive her in the Lord
પાઉલ રોમના વિશ્વાસીઓને સાથી વિશ્વાસી તરીકે ફેબીનું સ્વાગત કરવા પ્રોત્સાહિત કરે છે. વૈકલ્પિક અનુવાદ : ""તેણીનું સ્વાગત કરો કારણ કે આપણે સર્વ પ્રભુના છીએ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# in a manner worthy of the saints
જે રીતે વિશ્વાસીઓએ અન્ય વિશ્વાસીઓનું સ્વાગત કરવું જોઈએ
# stand by her
પાઉલ રોમન વિશ્વાસીઓને ફેબીને જે કંઈપણ જોઈએ તે આપવા પ્રોત્સાહિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને જેની જરૂર હોય તે આપીને તેણીને મદદ કરશો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
# has become a helper of many, and of myself as well
ઘણા લોકોની મદદ કરી છે, અને તેણીએ મને પણ મદદ કરી છે