gu_tn_old/php/02/15.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# blameless and pure
“દોષરહિત” અને “શુદ્ધ” શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને વિચારને મજબૂત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણપણે નિર્દોષ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# you may shine as lights in the world
‘પ્રકાશ’ ભલાઈ અને સત્યને રજૂ કરે છે. ‘આ જગતમાં પ્રકાશની જેમ ચમકવું’, સારી અને ન્યાયી રીતે જીવન જીવવાને રજૂ કરે છે જેથી જગતના લોકો જોઈ શકે કે ઈશ્વર ભલા અને સત્ય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેથી તમે આ જગતમાં પ્રકાશ જેવા બનો” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# in the world, in the middle of a crooked and depraved generation
અહીં “જગત” શબ્દ જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. લોકો ખૂબ પાપી છે તે પર ભાર મૂકવા માટે “કુટિલ” અને “આડી પ્રજા” શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જગતમાં, લોકો જેઓ ખૂબ જ પાપી છે તેઓ મધ્યે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])